About us

About us

આજે જયારે શૈક્ષણિક કારકકર્દી નો વર્ગ વધ્યો છે અને યવુક-યવુતીઓ ની પસંદગી માટેની
આકાંક્ષાઓ વધતી ગર્ઈ છે ત્યારે ખડાયતા જ્ઞાતિના પ્રત્યેક માતાપિતા ને ર્દીકરા-ર્દીકરી માટે યોગ્ય પાત્ર મેળવવું એ જટિલ સમસ્યા બની રહી છે

વર્ષો પહેલા જીવનસાથી પસંદગી મેળામાં નામ નોંધાવવાનો અર્થ એવો હતો કે જીવનસાથી મેળવવામાં તકલીફ છે ત્યારે સમયની જરૂરિયાત અને એકડાઓની વાડાબંધિમાથી સમગ્ર ખડાયતા જ્ઞાતી એક જ છે તેવી ભાવના સાથે આજ થી આશરે ચાળીસ વર્ષ પહેલા લગ્નયુક્ત યવુક – યવુતી ઓ માટે પૂ. પોપટકાકા દ્વારા આ સંસ્થા શ્રી સમસ્ત ખડાયતા મેરેજ બ્યુરોના બીજ રોપાયા.

પરિવાર જેમનું મંદિર હતું , સ્નેહ એમની શક્તિ હતી , સદા હૈયે જ્ઞાતિ માટે પ્રેમ હતો. વિચારોમાં સર્દાય ખડાયતા વસ્યો હતો. એવા પૂ. પોપટકાકા દ્વારા તમે ના ઘરે થી આ સસ્ંથા પૂ. પોપટકાકા ની દીર્ઘ અને દિવ્ય દ્રષ્ટિ તથા અથાગ પરિશ્રમની ક્રમકૃતિ રૂપે વટવક્ષૃ સમાન વિશાળ બની છે અને વર્તમાન સમય માં બદ્લાતા સમય સાથે આધુનિક તેકનોલોજી સાથે દિન પ્રતિદિન સફળતાના શિખરો સર કરી રહી છે.

સંસ્થાની શરૂઆત જ પ્રથમ મેળાથી જ સફળતા સાપંડી. આશરે ૧૦૦ લાગ્નોયુક્ત ઉમેર્દવારોથી શરૂ કરેલો આ પસંદગી મેળો આજે લગભગ ૬૦૦ ઉમેર્દવારોના રેજીસ્ટ્રેશન સુધી પહોચ્યો છે.

પરિચયને પરિવારમાં ફેરવવાનું સ્થાન એટલે જ મરેજબ્યુરો. આજે જીવનસાથી પસંગી મેળો સાચે જ ગ્લોબલ બની ગર્યેલ છે. ર્દેશ-વિર્દેશ માં રહેતા પ્રત્યેક ખડાયતા પરિવાર તેને લાજી લે છે.